Gujarat Co-Operative Bank Recruitment: ગુજરાતની સહકારી બેંકમાં ક્લાર્ક સહીત વિવિધ પદો પર પરીક્ષા વગર સીધી ભરતી જાહેર

Published On: September 29, 2024
Follow Us
Gujarat Co-Operative Bank Recruitment

Gujarat Co-Operative Bank Recruitment: ગુજરાતની સહકારી બેંકમાં ક્લાર્ક સહીત વિવિધ પદો પર સીધી ભરતી જાહેર કરવામાં આવેલ છે. જે લોકો બેરોજગાર છે અથવા સારી નોકરીની શોધ કરી રહ્યા છે તેમના માટે નોકરીનો મોકો આવી ગયો છે. આ ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વની તારીખો, પોસ્ટના નામ, કુલ ખાલી જગ્યાની સંખ્યા, લાયકાતની માહિતી, વેતન, અરજી શુલ્ક, પસંદગી પ્રક્રિયા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળી જશે તો આ લેખને પૂરો જરૂરથી વાંચજો.

Gujarat Co-Operative Bank Recruitment 2024 । ગુજરાત સહકારી બેંક ભરતી 2024

સંસ્થાધ ઉત્તરસંડા પીપલ્સ કો-ઓપરેટીવ બેંક
પદઅલગ અલગ
અરજી માધ્યમઓફલાઇન
રજીસ્ટ્રેશન કરવાની તારીખ24 સપ્ટેમ્બર થી 06 ઓક્ટોબર 2024
આધિકારિક વેબસાઈટhttps://upcbanklimited.com/

મહત્વની તારીખો:

ગુજરાત સહકારી બેંકના ભરતી જાહેરનામામાં આપવામાં આવેલ વિગતો અનુસાર, વિભાગ દ્વારા આ ભરતીની જાહેરાત 24 સપ્ટેમ્બર 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી તેમજ અરજી કરવાની છેલ્લી તારીખ 06 ઓક્ટોબર 2024 છે. જે ઉમેદવારો આ ભરતીમાં અરજી કરવા માંગે છે તેમને અમારી સલાહ છે કે તેઓએ છેલ્લી તારીખ પહેલા પોતાની અરજી જમા કરાવી દેવી.

પદોના નામ:

ગુજરાત સહકારી બેંકની આધિકારિક જાહેરાતમાં જણાવવામાં આવેલ જાણકારી મુજબ, બેંક દ્વારા ઓફિસર/એકાઉન્ટન્ટ અને આઈ.ટી ક્લાર્કની પોસ્ટ પર ભરતી ચાલી રહી છે.

પગારધોરણ:

ગુજરાતની સહકારી બેંકની ઓફિશ્યિલ નોટિફિકેશનમાં મળેલ વિગતો અનુસાર, આ ભરતીમાં સિલેક્શન મેળવ્યા બાદ તમને કેન્ડિડેટને કેટલું વેતન મળવાપાત્ર રહેશે તેની વિગતો જાહેરાતમાં આપેલ નથી. બની શકે કે આ માહિતી તમને ઇન્ટરવ્યૂ અથવા જોઈનીંગ સમયે જણાવવામાં આવી શકે છે.

વયમર્યાદા:

ગુજરાતની કો-ઓપરેટીવ બેંકની આ ભરતીમાં વય મર્યાદા ઓફિસર/એકાઉન્ટન્ટના પદ વધુમાં વધુ 45 વર્ષ સુધી તથા આઈ.ટી ક્લાર્કના પદ માટે ઓછામાં ઓછી 25 વર્ષ તથા વધુમાં વધુ 35 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. આ સહકારી વિભાની ભરતી હોવાથી આરક્ષિત શ્રેણીના અરજદારોને વયમર્યાદામાં છૂટ મળવાપાત્ર રહેશે નહિ.

પસંદગી પ્રક્રિયા:

ગુજરાતની કો-ઓપરેટીવ બેંકની આ વેકેંસીમાં કેન્ડિડેટનું સિલેકશન નિયત તારીખે લીધા બાદ કરવામાં આવશે. સંસ્થા ઈચ્છે તો અન્ય પ્રક્રિયા દ્વારા પણ ઉમેદવારની પસંદગી કરી શકે છે. તમને જણાવી દઈએ કે ઉમેદવારની પસંદગી 11 માસના કરાર ઉપર કરવામાં આવશે. અમારી તમને સલાહ છે કે અરજી ફોર્મ ભરતી વખતે તમારો મોબાઈલ નંબર તથા ઈમેલ આઈડીની માહિતી ધ્યાનથી લખવી કારણ કે ઇન્ટરવ્યૂની માહિતી તમને મોબાઈલ નંબર તથા ઇમેઇલ દ્વારા જ આપવામાં આવશે.

અરજી ફી:

ધ ઉત્તરસંડા પીપલ્સ કો-ઓપરેટીવ બેંકની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ કોઈ પણ પ્રકારની અરજી ફી ચુકવવાની રહેશે નહિ.

શેક્ષણિક લાયકાત:

ગુજરાતની કો-ઓપરેટીવ બેંકની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ પર અલગ અલગ શેક્ષણિક લાયકાત માંગવામાં આવી છે જે તમે નીચે જાહેરાતમાં જોઈ શકો છો. અન્ય લાયકાત જાણવા માટે જાહેરાતનો સંદર્ભ અવશ્ય લેવું.

પોસ્ટનું નામ શેક્ષણિક લાયકાત
ઓફિસર/એકાઉન્ટન્ટમાન્ય યુનિવર્સીટીનો કોમર્સ ગ્રેજ્યુએટ/પોસ્ટ ગ્રેજ્યુએટ
આઈ.ટી ક્લાર્કઆઈ.ટી ગ્રેજ્યુએટ/પોસ્ટ ગ્રેજ્યુએટ

અરજી પ્રક્રિયા:

  • અરજી કરવા માટે સૌથી પહેલા નીચે આપેલ લીન્કથી જાહેરાત ડાઉનલોડ કરો અને તમે અરજી કરવા માટેની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસો.
  • જો તમે અરજી કરવા માટેની લાયકાત ધરાવો છો તો તમારું રીઝયુમ અથવા બાયોડેટાની સાથે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો, તમામ માર્કશીટ તથા અનુભવનું પ્રમાણપત્ર ની નકલ જોડી દો. તમે કઈ પોસ્ટ માટે અરજી કરો છો એ ફોર્મ ઉપર ખાસ લખવું.
  • હવે આ અરજી ફોર્મ ને છેલ્લી તારીખ પહેલા તમારા નજીકના કુરિયર કે પોસ્ટના માધ્યમથી બેંકના સરનામે અરજીફોર્મ મોકલી દો.
  • અરજી પંહોચડવાનું સરનામું – ઘી ઉત્તરસંડા પીપલ્સ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, બેંક બિલ્ડીંગ, બજાર, તાલુકો- નડિયાદ, જિલ્લો-ખેડા છે.

આ પણ વાંચો:

આવેદન કરવા માટે જરૂરી લિંક:

નોટિફિકેશનની માહિતી માટેઅહીં ક્લિક કરો
ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત માટેઅહીં ક્લિક કરો
Maru Gujarat Bharti OJAS પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, અમારો એકમાત્ર ઉદેશ્ય તમારા સુધી માહિતી પહોંચાડવાનો છે જેથી વધુમાં વધુ લોકો લાભ લઇ શકે. અમે કોઈ સરકારી માણસ નથી. અમે સાર્વજનિક સ્ત્રોત પરથી માહિતી એકત્ર કરી તમારા સુધી પંહોચાડીયે છીએ. અમારા દ્વારા આપવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સત્તાવાર સ્ત્રોત પર જઈ તેમજ સંપર્ક કરી માહિતીની ખરાઈ કરી લેવી ત્યારબાદ જ અરજી કરવા વિનંતી.

Related Posts

PNB Recruitment 2026

PNB Recruitment 2026: 545 LBO Posts, Apply Online Now

July 29, 2026
AXIS Bank Recruitment Gujarat

AXIS Bank Recruitment Gujarat: એક્સિસ બેંકની ગુજરાતમાં કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર, પગાર ₹ 27,000 સુધી તથા ઈન્સેન્ટિવ પણ

October 14, 2024
Gujarat Metro Recruitment 2024

Gujarat Metro Recruitment 2024: ગુજરાત મેટ્રોમાં વિવિધ પદો પર પરીક્ષા વગર તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર, પગાર રૂપિયા 3,00,000 સુધી

October 13, 2024
Army Recruitment 2024

Army Recruitment 2024: આર્મીમાં ધોરણ-08 પાસ, 10 પાસ તથા અન્ય માટે કુલ 3150+ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર

October 13, 2024
Gujarat Chhatralay Bharti 2024

Gujarat Chhatralay Bharti 2024: ગુજરાતની છાત્રાલયમાં ગૃહપતિ, ગૃહમાતા, રસોયા તથા ચોકીદાર માટે કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર

October 11, 2024
Bal Suraksha Vibhag Bharti Gujarat

Bal Suraksha Vibhag Bharti Gujarat: ગુજરાત બાળ સુરક્ષા વિભાગમાં ધોરણ-10 પાસ માટે કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર

October 11, 2024

Leave a Comment

Please Wait...

Redirecting in 10 seconds