PM Surya Ghar Muft Bijli Yojana Gujarat: ભારત સરકાર આ યોજનામાં રૂપિયા 78,000 સુધીની સહાય આપી રહી છે, જાણો યોજનાની સંપૂર્ણ માહિતી

PM Surya Ghar Muft Bijli Yojana Gujarat

PM Surya Ghar Muft Bijli Yojana Gujarat: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 2024માં શરૂ કરવામાં આવેલી “PM સૂર્ય ઘર મફત વીજળી યોજના”નો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોમાં મફત વીજળી પૂરી પાડવાનો છે. આ યોજના એવા વિસ્તારો પર ફોકસ કરે છે જ્યાં વીજળીની ઉપલબ્ધતા ઓછી છે. આ યોજના હેઠળ, લોકો તેમની છત પર સોલર પેનલ્સ ઇન્સ્ટોલ કરી શકે … Read more

Sardar Patel Awas Yojana Gujarat: સરદાર પટેલ આવાસ યોજના હેઠળ ગરીબ પરિવારોને ઘર બનાવવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે, જાણો યોજનાની સંપૂર્ણ માહિતી

Sardar Patel Awas Yojana Gujarat

Sardar Patel Awas Yojana Gujarat: સરદાર પટેલ આવાસ યોજના જેને ટૂંકમાં SPAY તરીકે પણ ઓળખવામાં આવે છે એ ગુજરાત સરકાર દ્વારા આર્થિક રીતે નબળા વર્ગો અને ઓછી આવક ધરાવતા પરિવારોને તેમનું પોતાનું ઘર બનાવવામાં મદદ કરવા માટે બનાવવામાં આવેલી આવાસ યોજના છે. આ યોજનામાં લાયકાત ધરાવતા લાભાર્થીઓને નાણાકીય સહાય આપવામાં આવે છે અને તેનું સંચાલન … Read more

Tadpatri Sahay Yojana Gujarat 2024: તાડપત્રી સહાય યોજના હેઠળ ગુજરાત સરકાર તાડપત્રી ખરીદવા માટે રૂપિયા 1,875 ની સહાય આપી રહી છે, જાણો યોજનાની સંપૂર્ણ માહિતી

Tadpatri Sahay Yojana Gujarat 2024

Tadpatri Sahay Yojana Gujarat 2024: ગુજરાતમાં લાખો નાના-મોટા ખેડૂતો છે, જેમની આવક ખેતી પર નિર્ભર છે. આ ખેડૂતો માટે પાકનું રક્ષણ કરવું ખુબજ જરૂરી છે, અને આ રક્ષણમાં તાડપત્રી મહત્વની ભૂમિકા ભજવે છે. તાડપત્રી વરસાદ, તડકો અને કરાથી પાકનું રક્ષણ કરે છે, પરંતુ આર્થિક સમસ્યાને કારણે ઘણા ખેડૂતો તેને ખરીદી શકતા નથી. આ સમસ્યાના ઉકેલ … Read more

MGNREGA Gujarat: મનરેગા યોજનામાં સરકાર તમને તમારા ઘર નજીક 100 દિવસ સુધી રોજગાર આપવાની ગેરેન્ટી આપે છે, જાણો યોજનાની સંપૂર્ણ માહિતી

MGNREGA Gujarat

MGNREGA Gujarat: મનરેગા એ ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા અમલમાં મૂકાયેલ મુખ્ય રોજગાર યોજના છે, જે ગ્રામીણ વિસ્તારમાં રહેતા પરિવારોને નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 100 દિવસના વેતન રોજગારની બાંયધરી આપવા માટે બનાવવામાં આવેલ છે. આ યોજનાનો ઉદ્દેશ્ય એવા વ્યક્તિઓને રોજગાર આપવાનો છે જે અકુશળ છે જેઓ કામ કરવા માટે તૈયાર છે. ગ્રામીણ વિસ્તારમાં રહેતા 18 વર્ષથી … Read more