Gandhinagar Municipal Corporation Recruitment 2024: ગાંધીનગર મહાનગરપાલિકામાં વિવિધ પદો પર પરીક્ષા વગર સીધી ભરતી જાહેર, પગાર રૂપિયા 30,000 સુધી

Published On: October 6, 2024
Follow Us
Gandhinagar Municipal Corporation Recruitment 2024

Gandhinagar Municipal Corporation Recruitment 2024: ગાંધીનગર મહાનગરપાલિકામાં વિવિધ પદો પર પરીક્ષા વગર સીધી ભરતી જાહેર કરવામાં આવેલ છે. જે લોકો બેરોજગાર છે અથવા સારી નોકરીની શોધ કરી રહ્યા છે તેમના માટે નોકરીનો મોકો આવી ગયો છે. આ ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વની તારીખો, પોસ્ટના નામ, કુલ ખાલી જગ્યાની સંખ્યા, લાયકાતની માહિતી, વેતન, અરજી શુલ્ક, પસંદગી પ્રક્રિયા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળી જશે તો આ લેખને પૂરો જરૂરથી વાંચજો.

Gandhinagar Municipal Corporation Recruitment 2024 । ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી 2024

સંસ્થાગાંધીનગર મહાનગરપાલિકા
પદઅલગ અલગ
અરજી માધ્યમઓફલાઇન
રજીસ્ટ્રેશન કરવાની તારીખ27 સપ્ટેમ્બર થી 17 ઓક્ટોબર 2024
આધિકારિક વેબસાઈટhttps://gandhinagarmunicipal.com/

મહત્વની તારીખો:

ગાંધીનગર મહાનગરપાલિકા ના ભરતી જાહેરનામામાં આપવામાં આવેલ વિગતો અનુસાર, વિભાગ દ્વારા આ ભરતીની જાહેરાત 27 સપ્ટેમ્બર 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી તેમજ અરજી કરવાની છેલ્લી તારીખ 17 ઓક્ટોબર 2024 છે. જે ઉમેદવારો આ ભરતીમાં અરજી કરવા માંગે છે તેમને અમારી સલાહ છે કે તેઓએ છેલ્લી તારીખ પહેલા પોતાની અરજી જમા કરાવી દેવી.

પદોના નામ:

ગાંધીનગર મહાનગરપાલિકા ની આધિકારિક જાહેરાતમાં જણાવવામાં આવેલ જાણકારી મુજબ, વિભાગ દ્વારા મ્યુનિસિપલ સિવિલ એન્જીનીયર, હાઉસિંગ ફાઇનાન્સ એન્ડ પોલીસી સ્પેશિયાલિસ્ટ, એમ.આઈ.એસ એક્સપર્ટ તથા સોશિયલ ડેવલપમેન્ટ સ્પેશિયાલિસ્ટની પોસ્ટ પર ભરતી ચાલી રહી છે.

પગારધોરણ:

ગાંધીનગર મહાનગરપાલિકા ની ઓફિશ્યિલ નોટિફિકેશનમાં મળેલ વિગતો અનુસાર, આ ભરતીમાં સિલેક્શન મેળવ્યા બાદ તમને કેન્ડિડેટને કેટલું વેતન મળવાપાત્ર રહેશે તેની વિગતો તમને નીચે મુજબ દર્શાવવામાં આવેલ છે.

પદનું નામવેતન
મ્યુનિસિપલ સિવિલ એન્જીનીયરરૂપિયા 30,000
હાઉસિંગ ફાઇનાન્સ એન્ડ પોલીસી સ્પેશિયાલિસ્ટરૂપિયા 30,000
એમ.આઈ.એસ એક્સપર્ટરૂપિયા 20,000
સોશિયલ ડેવલપમેન્ટ સ્પેશિયાલિસ્ટરૂપિયા 20,000

વયમર્યાદા:

ગાંધીનગર મહાનગરપાલિકાની આ ભરતીમાં વય મર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ નક્કી કરવામાં આવળે. આ ગવર્નેમેન્ટ ડીપાર્ટમેન્ટની પરંતુ કરાર આધારિત ભરતી હોવાથી આરક્ષિત શ્રેણીના અરજદારોને વયમર્યાદામાં છૂટ મળવાપાત્ર રહેશે નહિ.

શેક્ષણિક લાયકાત:

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ પર અલગ અલગ શેક્ષણિક લાયકાત માંગવામાં આવી છે જે તમે નીચે જાહેરાતમાં જોઈ શકો છો.

પસંદગી પ્રક્રિયા:

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન આ વેકેંસીમાં કેન્ડિડેટનું સિલેકશન નિયત તારીખે લીધા બાદ કરવામાં આવશે. સંસ્થા ઈચ્છે તો અન્ય પ્રક્રિયા દ્વારા પણ ઉમેદવારની પસંદગી કરી શકે છે. તમને જણાવી દઈએ કે ઉમેદવારની પસંદગી 11 માસના કરાર ઉપર કરવામાં આવશે. અમારી તમને સલાહ છે કે અરજી ફોર્મ ભરતી વખતે તમારો મોબાઈલ નંબર તથા ઈમેલ આઈડીની માહિતી ધ્યાનથી લખવી કારણ કે ઇન્ટરવ્યૂની માહિતી તમને મોબાઈલ નંબર તથા ઇમેઇલ દ્વારા જ આપવામાં આવશે.

ખાલી જગ્યા:

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની અધિકૃત જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર, વિભાગ દ્વારા મ્યુનિસિપલ સિવિલ એન્જીનીયરની 03, હાઉસિંગ ફાઇનાન્સ એન્ડ પોલીસી સ્પેશિયાલિસ્ટની 01, એમ.આઈ.એસ એક્સપર્ટની 01 તથા સોશિયલ ડેવલપમેન્ટ સ્પેશિયાલિસ્ટની 06 આમ કુલ 12 ખાલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા ચલાવવામાં આવી રહી છે.

અરજી ફી:

GMCની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફોર્મ સાથે 100 રૂપિયાનો મહાનગરપાલિકાના નામનો ડિમાન્ડ ડ્રાફ્ટ જોડવાનો રહેશે.

અરજી પ્રક્રિયા:

  • ઈસરોની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા ઈસરોની ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.
  • વેબસાઈટના મેનુ સેક્શનમાં તમને “રિક્રુટમેન્ટ”નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • અહીં તમને ભરતીની જાહેરાત તથા અરજી ફોર્મ જોવા મળી જશે તે ડાઉનલોડ કરી લો અને તેની પ્રિન્ટ કાઢી લો.
  • હવે આ અરજી ફોર્મમાં સરસ રીતે તમારી તમામ માહિતી ભરી દો અને માંગવામાં આવેલ જરૂરી દસ્તાવેજો જોડી દો.
  • હવે આ અરજી ફોર્મ ને છેલ્લી તારીખ પહેલા તમારા નજીકના કુરિયર કે પોસ્ટના માધ્યમથી ગાંધીનગરપાલિકાના સરનામે અરજીફોર્મ મોકલી દો.
  • અરજી પંહોચડવાનું સરનામું – ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, હાઉસિંગ સેલ, પંડિત દીનદયાળ ઉપાધ્યાય ભવન, ફાયર સ્ટેશનની પાછળ, સેકટર- 17, ગાંધીનગર – 382016 છે.

આ પણ વાંચો:

આવેદન કરવા માટે જરૂરી લિંક:

નોટિફિકેશનની માહિતી માટેઅહીં ક્લિક કરો
ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત માટેઅહીં ક્લિક કરો
Maru Gujarat Bharti OJAS પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, અમારો એકમાત્ર ઉદેશ્ય તમારા સુધી માહિતી પહોંચાડવાનો છે જેથી વધુમાં વધુ લોકો લાભ લઇ શકે. અમે કોઈ સરકારી માણસ નથી. અમે સાર્વજનિક સ્ત્રોત પરથી માહિતી એકત્ર કરી તમારા સુધી પંહોચાડીયે છીએ. અમારા દ્વારા આપવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સત્તાવાર સ્ત્રોત પર જઈ તેમજ સંપર્ક કરી માહિતીની ખરાઈ કરી લેવી ત્યારબાદ જ અરજી કરવા વિનંતી.

Related Posts

PNB Recruitment 2026

PNB Recruitment 2026: 545 LBO Posts, Apply Online Now

July 29, 2026
AXIS Bank Recruitment Gujarat

AXIS Bank Recruitment Gujarat: એક્સિસ બેંકની ગુજરાતમાં કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર, પગાર ₹ 27,000 સુધી તથા ઈન્સેન્ટિવ પણ

October 14, 2024
Gujarat Metro Recruitment 2024

Gujarat Metro Recruitment 2024: ગુજરાત મેટ્રોમાં વિવિધ પદો પર પરીક્ષા વગર તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર, પગાર રૂપિયા 3,00,000 સુધી

October 13, 2024
Army Recruitment 2024

Army Recruitment 2024: આર્મીમાં ધોરણ-08 પાસ, 10 પાસ તથા અન્ય માટે કુલ 3150+ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર

October 13, 2024
Gujarat Chhatralay Bharti 2024

Gujarat Chhatralay Bharti 2024: ગુજરાતની છાત્રાલયમાં ગૃહપતિ, ગૃહમાતા, રસોયા તથા ચોકીદાર માટે કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર

October 11, 2024
Bal Suraksha Vibhag Bharti Gujarat

Bal Suraksha Vibhag Bharti Gujarat: ગુજરાત બાળ સુરક્ષા વિભાગમાં ધોરણ-10 પાસ માટે કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર

October 11, 2024

Leave a Comment

Please Wait...

Redirecting in 10 seconds