Suzuki Motors Recruitment Gujarat: સુઝુકી મોટર્સની ગુજરાતમાં ધોરણ- 10 પાસ, 12 પાસ, આઈટીઆઈ માટે કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર કરવામાં આવી છે. જે લોકો બેરોજગાર છે અથવા સારી નોકરીની શોધ કરી રહ્યા છે તેમના માટે નોકરીનો મોકો આવી ગયો છે. આ ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વની તારીખો, પોસ્ટના નામ, કુલ ખાલી જગ્યાની સંખ્યા, લાયકાતની માહિતી, વેતન, અરજી શુલ્ક, પસંદગી પ્રક્રિયા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળી જશે તો આ લેખને પૂરો જરૂરથી વાંચજો.
Suzuki Motors Recruitment Gujarat । સુઝુકી મોટર્સ ભરતી ગુજરાત
સંસ્થા | સુઝુકી મોટર્સ |
પદ | ટ્રેઈની |
અરજી માધ્યમ | ઓફલાઇન |
રજીસ્ટ્રેશન કરવાની તારીખ | 15 ઓક્ટોબર 2024 |
આધિકારિક વેબસાઈટ | https://www.marutisuzuki.com/ |
મહત્વની તારીખો:
સુઝુકી મોટર્સના ભરતી જાહેરનામામાં આપવામાં આવેલ વિગતો અનુસાર, વિભાગ દ્વારા આ ભરતીની જાહેરાત 05 ઓક્ટોબર 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી તેમજ અરજી કરવાની તારીખ 15 ઓક્ટોબર 2024 છે. જે ઉમેદવારો આ ભરતીમાં અરજી કરવા માંગે છે તેઓને નિયત તારીખે ઇન્ટરવ્યૂમાં જવાનું રહેશે.
પદોના નામ:
સુઝુકી મોટર્સની આધિકારિક જાહેરાતમાં જણાવવામાં આવેલ જાણકારી મુજબ, વિભાગ દ્વારા ટ્રેઈનીની પોસ્ટ પર ભરતી ચાલી રહી છે તમને જણાવી દઈએ કે આ ભરતીમાં અનુભવી, બિનઅનુભવી તમામ પુરુષ ઉમેદવારો અરજી કરી શકે છે.
અરજી ફી:
સુઝુકી મોટર્સની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની રહેશે નહિ.
પગારધોરણ:
ગાડી બનાવનાર કંપનીની ઓફિશ્યિલ નોટિફિકેશનમાં મળેલ વિગતો અનુસાર, આ ભરતીમાં સિલેક્શન મેળવ્યા બાદ કેન્ડિડેટને માસિક કેટલો પગાર મળવાપાત્ર રહેશે તેની માહિતી તમે નીચે મુજબ જોઈ શકો છો. વધુમાં તમને જણાવી દઈએ કે આ ભરતીમાં તમને પગાર તો મળશે જ પણ તેની સાથે રૂમ, કેન્ટીન, યુનિફોર્મ મફતમાં તથા અન્ય લાભો પણ મળશે.
વર્ષ | વેતન |
પ્રથમ વર્ષ | રૂપિયા 13,200 |
બીજું વર્ષ | રૂપિયા 15,300 |
ત્રીજું વર્ષ | રૂપિયા 21,500 |
પસંદગી પ્રક્રિયા:
ગાડી બનાવનાર કંપનીની આ વેકેંસીમાં કેન્ડિડેટનું સિલેકશન નિયત તારીખે ઇન્ટરવ્યૂ લીધા બાદ કરવામાં આવશે. ઉમેદવાર પસંદ કરવાની સંપૂર્ણ સત્તા સંસ્થા પાસે છે. સંસ્થા ઈચ્છે તો અન્ય કોઈ પ્રક્રિયાના આધારે પણ સિલેક્શન કરી શકે છે.
શેક્ષણિક લાયકાત:
ભારતીય કાર મેન્યુફેક્ટરિંગ કંપનીની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત ધોરણ-10 પાસ અથવા 12 પાસ અથવા આઈટીઆઈ પાસ માંગવામાં આવી છે. લાયકાતો માટે નીચે આપેલ લિન્કની મદદથી જાહેરાતનો સંદર્ભ લઇ જોઈ શકો છો.
વયમર્યાદા:
ભારતીય કાર મેન્યુફેક્ટરિંગ કંપનીની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વય મર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 21 વર્ષથી વધુ ન હોવી જોઈએ. પ્રાઇવેટ કંપનીની આ ભરતી હોવાથી આરક્ષિત વર્ગના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે નહિ.
અરજી પ્રક્રિયા:
- સુઝુકી મોટર્સ કંપનીની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
- જો તમે લાયકાત ધરાવો છો તો તમારે ઇન્ટરવ્યૂ તારીખે રૂબરૂ જવાનું રહેશે જેની તારીખ 15 ઓક્ટોબર 2024 સવારે 10:00 વાગે છે.
- ઇન્ટરવ્યુનું સ્થળ –આઈ.ટી.આઈ ધ્રાંગધ્રા, ભલા હનુમાન પાસે, હળવદ રોડ, ધ્રાંગધ્રા- ગુજરાત છે.
આ પણ વાંચો:
- ગાંધીનગર મહાનગરપાલિકામાં વિવિધ પદો પર પરીક્ષા વગર સીધી ભરતી જાહેર
- ટાટા મોટર્સની ગુજરાતમાં કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર
- એક્સિસ બેંકની ગુજરાતમાં કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર
- એયર ફોર્સ સ્કૂલ ગાંધીનગરમાં વિવિધ પદો પર પરીક્ષા વગર સીધી ભરતી જાહેર
આવેદન કરવા માટે જરૂરી લિંક:
નોટિફિકેશનની માહિતી માટે | અહીં ક્લિક કરો |
ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત માટે | અહીં ક્લિક કરો |
Maru Gujarat Bharti OJAS પર જવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ: મિત્રો, અમારો એકમાત્ર ઉદેશ્ય તમારા સુધી માહિતી પહોંચાડવાનો છે જેથી વધુમાં વધુ લોકો લાભ લઇ શકે. અમે કોઈ સરકારી માણસ નથી. અમે સાર્વજનિક સ્ત્રોત પરથી માહિતી એકત્ર કરી તમારા સુધી પંહોચાડીયે છીએ. અમારા દ્વારા આપવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સત્તાવાર સ્ત્રોત પર જઈ તેમજ સંપર્ક કરી માહિતીની ખરાઈ કરી લેવી ત્યારબાદ જ અરજી કરવા વિનંતી.
Hi sir job kar na he
Ha
Hi
Sr/mem
Mare job joea che sar
Iti .or. 10th 12pass..or apprentice mgvcl kiya He ..yar che 25 yars…Mane job mate anivarya che