Jilla Panchayat Bharti 2024: જિલ્લા પંચાયતમાં કોમ્યુટર ઓપરેટર તથા અન્ય પદો પર કોઈપણ પરીક્ષા વગર તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર

Published On: October 3, 2024
Follow Us
Jilla Panchayat Bharti 2024

Jilla Panchayat Bharti 2024: જિલ્લા પંચાયતમાં કોમ્યુટર ઓપરેટર તથા અન્ય પદો પર કોઈપણ પરીક્ષા વગર તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર કરવામાં આવેલ છે. જે લોકો બેરોજગાર છે અથવા સારી નોકરીની શોધ કરી રહ્યા છે તેમના માટે નોકરીનો મોકો આવી ગયો છે. આ ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વની તારીખો, પોસ્ટના નામ, કુલ ખાલી જગ્યાની સંખ્યા, લાયકાતની માહિતી, વેતન, અરજી શુલ્ક, પસંદગી પ્રક્રિયા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળી જશે તો આ લેખને પૂરો જરૂરથી વાંચજો.

Jilla Panchayat Bharti 2024 | District Panchayat Recruitment 2024

સંસ્થાજિલ્લા પંચાયત
પદવિવિધ
અરજી માધ્યમઓનલાઇન
રજીસ્ટ્રેશન કરવાની તારીખ01 ઓક્ટોબર થી 10 ઓક્ટોબર 2024
આધિકારિક વેબસાઈટhttps://arogyasathi.gujarat.gov.in/

મહત્વની તારીખો:

જિલ્લા પંચાયતના ભરતી જાહેરનામામાં આપવામાં આવેલ વિગતો અનુસાર, વિભાગ દ્વારા આ ભરતીની જાહેરાત 01 ઓક્ટોબર 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી તેમજ અરજી કરવાની છેલ્લી તારીખ જાહેરાત બહાર પડયાના 10 દિવસની અંદર એટલે કે 10 ઓક્ટોબર 2024 છે. જે ઉમેદવારો આ ભરતીમાં અરજી કરવા માંગે છે તેમને અમારી સલાહ છે કે તેઓએ છેલ્લી તારીખ પહેલા પોતાની અરજી જમા કરાવી દેવી.

પદોના નામ:

જિલ્લા પંચાયતની આધિકારિક જાહેરાતમાં જણાવવામાં આવેલ જાણકારી મુજબ, વિભાગ દ્વારા મેડિકલ ઓફિસર, ફાર્માસીસ્ટ, ફીમેલ હેલ્થ વર્કર તથા કોમ્પ્યુટર ઓપરેટરની પોસ્ટ પર ભરતી ચાલી રહી છે.

અરજી ફી:

જિલ્લા પંચાયતની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની રહેશે નહિ.

વયમર્યાદા:

ડીસ્ટ્રીકટ પંચાયત ગુજરાતની આ ભરતીમાં વય મર્યાદા મેડિકલ ઓફિસરના પદ માટે 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ જયારે ફાર્માસીસ્ટ, ફીમેલ હેલ્થ વર્કર તથા કોમ્પ્યુટર ઓપરેટરના પદ માટે 58 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

પસંદગી પ્રક્રિયા:

ડીસ્ટ્રીકટ પંચાયત ગુજરાતની આ વેકેંસીમાં કેન્ડિડેટનું સિલેકશન નિયત તારીખે ઇન્ટરવ્યૂ લીધા બાદ કરવામાં આવશે. સંસ્થા ઈચ્છે તો અન્ય પ્રક્રિયા દ્વારા પણ ઉમેદવારની પસંદગી કરી શકે છે. ઉમેદવાર પસંદ કરવાની સંપૂર્ણ સત્તા સંસ્થા પાસે છે. અમારી તમને સલાહ છે કે અરજી ફોર્મ ભરતી વખતે તમારો મોબાઈલ નંબર તથા ઈમેલ આઈડીની માહિતી ધ્યાનથી લખવી કારણ કે ઇન્ટરવ્યૂની માહિતી તમને મોબાઈલ નંબર તથા ઇમેઇલ દ્વારા જ આપવામાં આવશે.

પગારધોરણ:

આરોગ્ય વિભાગ ગુજરાતની ઓફિશ્યિલ નોટિફિકેશનમાં મળેલ વિગતો અનુસાર, આ ભરતીમાં સિલેક્શન મેળવ્યા બાદ કેન્ડિડેટને કેટલું વેતન મળવાપાત્ર રહેશે તેની માહિતી નીચે મુજબ છે.

પદનું નામવેતન
મેડિકલ ઓફિસરરૂપિયા 75,000 ફિક્સ
ફાર્માસીસ્ટરૂપિયા 16,000 ફિક્સ
ફીમેલ હેલ્થ વર્કરરૂપિયા 15,000 ફિક્સ
કોમ્પ્યુટર ઓપરેટરરૂપિયા 20,000 ફિક્સ

શેક્ષણિક લાયકાત:

આરોગ્ય વિભાગ ગુજરાતની આ ભરતીમાં અરજી કરવા માટે બંને પોસ્ટ માટે જરૂરી શેક્ષણિક લાયકાત અલગ અલગ માંગવામાં આવી છે. લાયકાતો માટે નીચે આપેલ લિન્કની મદદથી જાહેરાતનો સંદર્ભ લઇ જોઈ શકો છો.

અરજી પ્રક્રિયા:

  • હેલ્થ ડીપાર્ટમેન્ટ ગુજરાતની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
  • ત્યારબાદ તમારે વિભાગની સત્તાવાર વેબસાઈટ www.arogyasathi.gujarat.gov.in પર જવાનું રહેશે.
  • અહીં તમને ભરતીની જાહેરાત તથા અરજી કરવા માટેની લિંક જોવા મળી જશે.
  • હવે આ અરજી ફોર્મમાં સરસ રીતે તમારી તમામ માહિતી ભરી દો અને માંગવામાં આવેલ જરૂરી દસ્તાવેજો અપલોડ કરી દો.
  • હવે તમામ માહિતી ફરીથી એકવાર ચકાસીને જો તમામ માહિતી બરાબર હોઈ તો ફોર્મ સબમિટ કરી દો.

આ પણ વાંચો:

આવેદન કરવા માટે જરૂરી લિંક:

નોટિફિકેશનની માહિતી માટેઅહીં ક્લિક કરો
ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત માટેઅહીં ક્લિક કરો
Maru Gujarat Bharti OJAS પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, અમારો એકમાત્ર ઉદેશ્ય તમારા સુધી માહિતી પહોંચાડવાનો છે જેથી વધુમાં વધુ લોકો લાભ લઇ શકે. અમે કોઈ સરકારી માણસ નથી. અમે સાર્વજનિક સ્ત્રોત પરથી માહિતી એકત્ર કરી તમારા સુધી પંહોચાડીયે છીએ. અમારા દ્વારા આપવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સત્તાવાર સ્ત્રોત પર જઈ તેમજ સંપર્ક કરી માહિતીની ખરાઈ કરી લેવી ત્યારબાદ જ અરજી કરવા વિનંતી.Cate

Related Posts

PNB Recruitment 2026

PNB Recruitment 2026: 545 LBO Posts, Apply Online Now

July 29, 2026
AXIS Bank Recruitment Gujarat

AXIS Bank Recruitment Gujarat: એક્સિસ બેંકની ગુજરાતમાં કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર, પગાર ₹ 27,000 સુધી તથા ઈન્સેન્ટિવ પણ

October 14, 2024
Gujarat Metro Recruitment 2024

Gujarat Metro Recruitment 2024: ગુજરાત મેટ્રોમાં વિવિધ પદો પર પરીક્ષા વગર તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર, પગાર રૂપિયા 3,00,000 સુધી

October 13, 2024
Army Recruitment 2024

Army Recruitment 2024: આર્મીમાં ધોરણ-08 પાસ, 10 પાસ તથા અન્ય માટે કુલ 3150+ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર

October 13, 2024
Gujarat Chhatralay Bharti 2024

Gujarat Chhatralay Bharti 2024: ગુજરાતની છાત્રાલયમાં ગૃહપતિ, ગૃહમાતા, રસોયા તથા ચોકીદાર માટે કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર

October 11, 2024
Bal Suraksha Vibhag Bharti Gujarat

Bal Suraksha Vibhag Bharti Gujarat: ગુજરાત બાળ સુરક્ષા વિભાગમાં ધોરણ-10 પાસ માટે કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર

October 11, 2024

Leave a Comment

Please Wait...

Redirecting in 10 seconds