Sugar Factory Bharti Gujarat: ગુજરાતની ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીમાં ITI તેમજ ધોરણ-10 પાસ માટે સીધી ભરતી જાહેર

Sugar Factory Bharti Gujarat: ગુજરાતની ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીમાં ITI તેમજ ધોરણ-10 પાસ માટે સીધી ભરતી જાહેર કરવામાં આવી છે. જે લોકો બેરોજગાર છે અથવા સારી નોકરીની શોધ કરી રહ્યા છે તેમના માટે નોકરીનો મોકો આવી ગયો છે. આ ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વની તારીખો, પોસ્ટના નામ, કુલ ખાલી જગ્યાની સંખ્યા, લાયકાતની માહિતી, વેતન, અરજી શુલ્ક, પસંદગી પ્રક્રિયા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળી જશે તો આ લેખને પૂરો જરૂરથી વાંચજો.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

Sugar Factory Bharti Gujarat | Shree Khedut Sahakari Khand Udyog Mandali Bharti Gujarat

સંસ્થાશ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી
પદવિવિધ
અરજી માધ્યમઓફલાઇન
રજીસ્ટ્રેશન કરવાની તારીખ30 સપ્ટેમબર થી 06 ઓક્ટોબર 2024
આધિકારિક વેબસાઈટhttps://www.gujsugarfed.com/

મહત્વની તારીખો:

શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીના ભરતી જાહેરનામામાં આપવામાં આવેલ વિગતો અનુસાર, વિભાગ દ્વારા આ ભરતીની જાહેરાત 30 સપ્ટેમ્બર 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી તેમજ અરજી કરવાની છેલ્લી તારીખ 06 ઓક્ટોબર 2024 છે. જે ઉમેદવારો આ ભરતીમાં અરજી કરવા માંગે છે તેમને અમારી સલાહ છે કે તેઓએ છેલ્લી તારીખ પહેલા પોતાની અરજી જમા કરાવી દેવી.

પદોના નામ:

શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીની આધિકારિક જાહેરાતમાં જણાવવામાં આવેલ જાણકારી મુજબ, વિભાગ દ્વારા ફીટર, ટર્નર, વાયરમેન, સ્ટીમ ટર્બા. અટેન્ડટ, એલ.એ.સી.પી, બોઇલર અટેન્ડટ, વેલ્ડર તેમજ ઈલેક્ટ્રીશિયનની પોસ્ટ પર ભરતી ચાલી રહી છે.

અરજી ફી:

શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની રહેશે નહિ.

વયમર્યાદા:

શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીની જાહેરાતમાં કોઈ વયમર્યાદાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી જેથી શક્ય છે કે આ ભરતીમાં તમામ ઉંમરના અરજદારો અરજી કરી શકે છે. વયમર્યાદા બાબતે જાણકારી તમે સંસ્થાનો સંપર્ક કરીને મેળવી શકો છો.

શેક્ષણિક લાયકાત:

સુગર ફેક્ટરીની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ માટે જરૂરી શેક્ષણિક આઈટીઆઈ અથવા જરૂરી લઘુત્તમ શેક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ જરૂરી છે. લાયકત સંબંધિત વિગતવાર માહિતી માટે જાહેરાતનો સંદર્ભ લેવો.

પસંદગી પ્રક્રિયા:

સુગર ફેક્ટરીની આ વેકેંસીમાં કેન્ડિડેટનું સિલેકશન નિયત તારીખે ઇન્ટરવ્યૂ અથવા મેરીટ દ્વારા કરવામાં આવી શકે છે. સંસ્થા ઈચ્છે તો અન્ય કોઈ પ્રક્રિયાને આધારે પણ લાયકાત ધરાવતા ઉમેદવારની પસંદગી કરી શકે છે. ઉમેદવાર પસંદ કરવાની સંપૂર્ણ સત્તા સંસ્થા પાસે છે. અમારી તમને સલાહ છે કે અરજી ફોર્મ ભરતી વખતે તમારો મોબાઈલ નંબર તથા ઈમેલ આઈડીની માહિતી ધ્યાનથી લખવી કારણ કે ઇન્ટરવ્યૂ/પરીક્ષાની માહિતી તમને મોબાઈલ નંબર તથા ઇમેઇલ દ્વારા જ આપવામાં આવશે.

પગારધોરણ:

સુગર ફેક્ટરીની ઓફિશ્યિલ નોટિફિકેશનમાં મળેલ વિગતો અનુસાર, આ એપ્રેન્ટીસ પ્રકારની ભરતી હોવાથી ઉમેદવારને સિલેક્શન થયા બાદ સરકારના એપ્રેન્ટીસ એક્ટ અનુસાર વેતન ચુકવવામાં આવશે.

અરજી પ્રક્રિયા:

  • ખાંડ ઉદ્યોગની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા તમારે નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
  • જો તમે લાયકાત ધરાવો છો તો તમારા સંપૂર્ણ બાયોડેટાની સાથે અસલ સર્ટિફિકેટ ની નકલ જોડી દો.
  • હવે આ અરજી ફોર્મ ને છેલ્લી તારીખ પહેલા તમારા નજીકના પોસ્ટના માધ્યમ અથવા રૂબરૂ જઈ સંસ્થાનાના સરનામે અરજીફોર્મ મોકલી દો.
  • અરજી પહોચડવાનું સરનામું – શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લીમટેડ, પંડવાઈ, તા – હાંસોટ, જી – ભરૂચ છે.

આ પણ વાંચો:

આવેદન કરવા માટે જરૂરી લિંક:

નોટિફિકેશનની માહિતી માટેઅહીં ક્લિક કરો
ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત માટેઅહીં ક્લિક કરો
Maru Gujarat Bharti OJAS પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, અમારો એકમાત્ર ઉદેશ્ય તમારા સુધી માહિતી પહોંચાડવાનો છે જેથી વધુમાં વધુ લોકો લાભ લઇ શકે. અમે કોઈ સરકારી માણસ નથી. અમે સાર્વજનિક સ્ત્રોત પરથી માહિતી એકત્ર કરી તમારા સુધી પંહોચાડીયે છીએ. અમારા દ્વારા આપવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સત્તાવાર સ્ત્રોત પર જઈ તેમજ સંપર્ક કરી માહિતીની ખરાઈ કરી લેવી ત્યારબાદ જ અરજી કરવા વિનંતી.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

Leave a Comment