NABARD Recruitment 2024: રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકમાં ધોરણ-10 પાસ માટે ઓફિસ અટેન્ડન્ટની 108+ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર, પગાર રૂપિયા 35,000 સુધી

NABARD Recruitment 2024

NABARD Recruitment 2024: રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકમાં ધોરણ-10 પાસ માટે ઓફિસ અટેન્ડન્ટની 108+ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે. જે લોકો બેરોજગાર છે અથવા સારી નોકરીની શોધ કરી રહ્યા છે તેમના માટે નોકરીનો મોકો આવી ગયો છે. આ ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વની તારીખો, પોસ્ટના નામ, કુલ ખાલી જગ્યાની સંખ્યા, … Read more