NABARD Recruitment 2024: રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકમાં ધોરણ-10 પાસ માટે ઓફિસ અટેન્ડન્ટની 108+ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે. જે લોકો બેરોજગાર છે અથવા સારી નોકરીની શોધ કરી રહ્યા છે તેમના માટે નોકરીનો મોકો આવી ગયો છે. આ ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વની તારીખો, પોસ્ટના નામ, કુલ ખાલી જગ્યાની સંખ્યા, લાયકાતની માહિતી, વેતન, અરજી શુલ્ક, પસંદગી પ્રક્રિયા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળી જશે તો આ લેખને પૂરો જરૂરથી વાંચજો.
NABARD Recruitment 2024 | National Bank for Agriculture and Rural Development Recruitment 2024
સંસ્થા | રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક |
પદ | ઓફિસ અટેન્ડન્ટ |
અરજી માધ્યમ | ઓનલાઇન |
રજીસ્ટ્રેશન કરવાની તારીખ | 02 ઓક્ટોબર થી 21 ઓક્ટોબર 2024 |
આધિકારિક વેબસાઈટ | https://www.nabard.org/ |
મહત્વની તારીખો:
રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકના ભરતી જાહેરનામામાં આપવામાં આવેલ વિગતો અનુસાર, વિભાગ દ્વારા આ ભરતીની જાહેરાત 01 ઓક્ટોબર 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી તેમજ અરજી કરવાની છેલ્લી તારીખ 21 ઓક્ટોબર 2024 છે. જે ઉમેદવારો આ ભરતીમાં અરજી કરવા માંગે છે તેમને અમારી સલાહ છે કે તેઓએ છેલ્લી તારીખ પહેલા પોતાની અરજી જમા કરાવી દેવી.
પદોના નામ:
રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકની આધિકારિક જાહેરાતમાં જણાવવામાં આવેલ જાણકારી મુજબ, બેંક દ્વારા ઓફિસ અટેન્ડેન્ટની પોસ્ટ પર ભરતી ચાલી રહી છે.
ખાલી જગ્યા:
રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકની ભરતી સંબંધિત પ્રેસ રિલીઝ મુજબ, બેંક દ્વારા ઓફિસ અટેન્ડેન્ટની કુલ 108 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.
પગારધોરણ:
રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકની ઓફિશ્યિલ નોટિફિકેશનમાં મળેલ વિગતો અનુસાર, આ ભરતીમાં સિલેક્શન મેળવ્યા બાદ કેન્ડિડેટને માસિક રૂપિયા 35,000 વેતન મળવાપાત્ર રહેશે.
શેક્ષણિક લાયકાત:
નાબાર્ડ બેંકની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે ધોરણ-10 પાસ કરેલ હોવું જરૂરી છે. અન્ય લાયકાત જાણવા માટે જાહેરાતનો સંદર્ભ અવશ્ય લેવું.
વયમર્યાદા:
નેશનલ બેંક ફોર એગ્રિકલચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટની આ ભરતીમાં વય મર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ તથા વધુમાં વધુ 30 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. આ સરકારી વિભાગની ભરતી હોવાથી આરક્ષિત શ્રેણીના અરજદારોને વયમર્યાદામાં છૂટ મળવાપાત્ર રહેશે.
પસંદગી પ્રક્રિયા:
નેશનલ બેંક ફોર એગ્રિકલચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટની આ વેકેંસીમાં કેન્ડિડેટનું સિલેકશન નિયત તારીખે પ્રારંભિક ઓનલાઇન પરીક્ષા, મુખ્ય ઓનલાઇન પરીક્ષા તથા ભાષા પ્રાવીણ્ય પરીક્ષા (LPT) દ્વારા કરવામાં આવશે. અમારી તમને સલાહ છે કે અરજી ફોર્મ ભરતી વખતે તમારો મોબાઈલ નંબર તથા ઈમેલ આઈડીની માહિતી ધ્યાનથી લખવી કારણ કે ઇન્ટરવ્યૂની માહિતી તમને મોબાઈલ નંબર તથા ઇમેઇલ દ્વારા જ આપવામાં આવશે.
અરજી ફી:
નેશનલ બેંક ફોર એગ્રિકલચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે સામાન્ય કેટેગરીના ઉમેદવાઓએ રૂપિયા 500 તથા એસ.સી, એસ.ટી, વિકલાંગ તથા એક્સ-સર્વિસમેન ઉમેદવારોએ રૂપિયા 50 અરજી ફી પેટે ચૂકવવાના રહેશે.
અરજી પ્રક્રિયા:
- અરજી કરવા માટે સૌથી પહેલા નીચે આપેલ લીન્કથી જાહેરાત ડાઉનલોડ કરો અને તમે અરજી કરવા માટેની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસો.
- હવે નાબાર્ડ બેંકની ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.
- વેબસાઈટના મેનુ સેક્શનમાં તમને “રિક્રુટમેન્ટ”નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
- અહીં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને આઈડી અને પાસવર્ડ મળશે તેની મદદથી તમારે લોગીન કરી લેવાનું રહેશે.
- હવે તમારી વિગતો ભરો તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો તેમજ જો તમારી કેટેગરી અનુસાર અરજી ફીની ચૂકવણી કરવાની થાય છે તો ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરી દો.
- હવે નીચે આપેલ સબમિટ બટન પર ક્લિક કરી દો એટલે ફોર્મ ભરી જશે.
આ પણ વાંચો:
- ગુજરાત શહેરી વિકાસ કંપની લીમીટેડમાં ધોરણ-08 પાસ માટે પટાવાળા તથા ઓફિસ આસિસ્ટન્ટ માટે સીધી ભરતી જાહેર
- ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વિવિધ પદો પર સીધી ભરતી જાહેર
- સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ટીચરની 265+ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર
- ગુજરાતની સૈનિક સ્કૂલમાં મેનેજર, ટીચર, વોર્ડબોય, નર્સ સહીત વિવિધ પદો પર સીધી ભરતી જાહેર
આવેદન કરવા માટે જરૂરી લિંક:
નોટિફિકેશનની માહિતી માટે | અહીં ક્લિક કરો |
ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત માટે | અહીં ક્લિક કરો |
Maru Gujarat Bharti OJAS પર જવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ: મિત્રો, અમારો એકમાત્ર ઉદેશ્ય તમારા સુધી માહિતી પહોંચાડવાનો છે જેથી વધુમાં વધુ લોકો લાભ લઇ શકે. અમે કોઈ સરકારી માણસ નથી. અમે સાર્વજનિક સ્ત્રોત પરથી માહિતી એકત્ર કરી તમારા સુધી પંહોચાડીયે છીએ. અમારા દ્વારા આપવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સત્તાવાર સ્ત્રોત પર જઈ તેમજ સંપર્ક કરી માહિતીની ખરાઈ કરી લેવી ત્યારબાદ જ અરજી કરવા વિનંતી.